
Cyber Crime શું છે? – સામાન્ય નાગરિકો માટે સાયબર કાયદાની સંપૂર્ણ માહિતી
જ્યારે કોઈ વ્યક્તિ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સિસ્ટમને નુકસાન પહોંચાડે છે ત્યારે તેને Cyber Crime કહેવામાં આવે છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાઓ (Cyber Crimes) પણ વધી રહ્યા છે. સાયબર ગુનાઓમાં વ્યક્તિની માહિતી ચોરી, ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા પર હેરાનગતિ અને ડિજિટલ ડેટાનો દુરુપયોગ જેવી પ્રવૃત્તિઓ સામેલ હોઈ શકે છે.




